Posts

Showing posts from September, 2020

Book Summary: Buyology

Image
  Buyology એક વ્યાકય માં કહું તો : Buyology પુસ્તક તમને એ સમજવાં મદદરૂપ થાય છે કે કંપનીઓ પોતાની પ્રોડક્ટ વેચવા માટે કેવી રીતે સાયકોલોજિકાલ ટ્રેપ્સ નો ઉપયોગ કરી તમારા માઈન્ડ ને હેક કરે છે અને તમના ઉત્પાદનો ખરીદવા ની આદત પડાવે છે. હવે વિચારો, તમારી તાજેતરની સૌથી ખર્ચાળ ખરીદી કઈ છે? અને તમે તેને કેમ ખરીદ્યું તે યાદ કરવાનો પ્રયાસ કરો. તે શ્રેષ્ઠ વિકલ્પ હતો? અથવા તમે કોઈ ખાસ બ્રાન્ડ પ્રત્યે વફાદાર છો? આવું કેમ થાય છે? અને કંપનીઓ આપણા વિશે શું જાણે છે કે તેઓ આપણા માઈન્ડ ને તેમની ચીજવસ્તુઓ ખરીદવા માટે ઉપયોગમાં લે છે. માર્ટિન લિન્ડસ્ટ્રોમ ના પુસ્તક Buyology: Truth and Lies About Why We Buy વાંચ્યા પછી, તમે મુશ્કેલ માર્કેટિંગ યુક્તિઓને કેવી રીતે શોધવી તે વિશે વધુ સમજદાર બનાવે છે, અને જો તમે જાતે આ વ્યવસાયમાં છો તો તમે તમારા વેચાણને વેગ આપવા માટે થોડા રહસ્યો પણ શીખી શકો છો. આ પુસ્તક પરંપરાગત માર્કેટિંગ પદ્ધતિઓ થી મંડી fMRI (functional Magnetic Resonance Imaging) જેવી ગણીબધી બાબતો ટાંકવામાં આવી છે. પરંતુ આ પુસ્તકમાં જે મુખત્વે 3 બાબતો પર ધ્યાન આપવાંમાં આવ્યું છે તે નીચે મુજબ છે: 1. Mirror Neu...

Book Summary: The Automatic Millionaire

Image
ધ ઓટોમેટિક મિલિયોનેર ગત અઠવાડિયે એક ખૂબ જ સરળ અને વ્યવહારુ પુસ્તક વાંચવાનું સમાપ્ત કર્યું એક વાક્યમાં કહું તો: “ધ ઓટોમેટિક મિલિયોનેર બુક” ફિક્સડ પર્સન્ટેજ, સ્મોલ પેમેન્ટ્સ અને ઓટોમેટિક વ્યવહારો પર આધાર રાખીને સંપત્તિ નિર્માણ માટે એક સ્ટેપ-બાય-સ્ટેપ યોજના છે. લેખક  ડેવિડ બેચ  પર્સનલ ફાઇનાન્સ ની દુનિયામાં “The Latte Factor” શબ્દ માટે પ્રખ્યાત છે. આ પુસ્તક માં તેમને એક એવી ઑટોમૅટિક સિસ્ટમ ની વાત કરી છે કે જેમાં રેગ્યુલર બજેટ, ગોલ સેટિંગ, મોટિવેશન કે પુષ્કળ ડિસિપ્લિન ની જરૂર હોતી નથી. ટ્રેડિશનલ વેલ્થ બિલ્ડીંગ પ્રોગ્રામ તમને કહે છે કે તમારું બજેટ હોવું જોઈએ, તમારે શિસ્ત રાખવાની જરૂર છે, તમારે મોટીવેટ થવાની જરૂર છે અને તમારે તમારા લક્ષ્યો લખવાની જરૂર છે. આ પુસ્તક શીખવે છે કે જ્યારે તમે મિલિયોનેર બનવાનો પ્રયત્ન કરો ત્યારે તે વસ્તુઓ આખરે નિષ્ફળ જાય છે. મિલિયોનેર સ્ટેટસ પ્રાપ્ત કરવામાં તમારી સહાય કરવા માટે આ પુસ્તક માં 3 સિદ્ધાંતો આપ્યાં છે The Latte Factor  (ધ લેટ્ટે ફેક્ટર) લેટ્ટે ફેક્ટર એ તમારા બધા નાના દૈનિક ખર્ચ છે, જે ને આ પુસ્તક માં એક ઉદાહરણ દ્વારા સરસ રીતે સમજાવવામાં આવેલ...

Share